કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ?

એસ.કે.શર્મા
વી.કે.પોલ
આર.પી.મિશ્રા
પી.કે.અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે.
ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP