કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતીય સૈન્ય દ્વારા પર્વત પ્રહાર સૈન્ય અભ્યાસનું આયોજન ક્યા કરાશે ? લદાખ કર્ણાટક પંજાબ રાજસ્થાન લદાખ કર્ણાટક પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ? 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતીઓની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં 5 સભ્યની સમિતિની રચના કરી ? વી.કે.પોલ આર.પી.મિશ્રા પી.કે.અગ્રવાલ એસ.કે.શર્મા વી.કે.પોલ આર.પી.મિશ્રા પી.કે.અગ્રવાલ એસ.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવનારી ભારતની પ્રથમ પોલીસ ફોર્સ ___ બની. મહારાષ્ટ્ર પોલીસ ગુજરાત પોલીસ કેરળ પોલીસ દિલ્હી પોલીસ મહારાષ્ટ્ર પોલીસ ગુજરાત પોલીસ કેરળ પોલીસ દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? અમદાવાદ હૈદરાબાદ પુણે ભોપાલ અમદાવાદ હૈદરાબાદ પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. નીલાંબુર વારંગલ કોચી ત્રિશૂર નીલાંબુર વારંગલ કોચી ત્રિશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP