કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય તટીય સ્વચ્છતા દિવસ ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત કમિશન કરાયું, તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? મઝગાંવ ડૉક્યાર્ડ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક્યાર્ડ ગોવા શિપયાર્ડ લિ. કોચી શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ બૂથ સ્તરના અધિકારીઓ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે BLO e-પત્રિકા જારી કરી ? નીતિ આયોગ ભારતીય ચૂંટણી આયોગ એક પણ નહીં EAC-PM નીતિ આયોગ ભારતીય ચૂંટણી આયોગ એક પણ નહીં EAC-PM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર મેઘાલય અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી IILM યુનિવસિર્ટએ ભારતમાં પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 કમ્પલેન્ટ લૉ સ્કૂલ લૉન્ચ કરી ? ગ્રેટર નોઈડા ગુરુગ્રામ બેંગલુરુ ભોપાલ ગ્રેટર નોઈડા ગુરુગ્રામ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સુઝુકીએ ગુજરાતમાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કઈ સંસ્થા સાથે સમજૂતી કરી ? NDDB L&T ARENA DGVCL NDDB L&T ARENA DGVCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP