કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

રસાયણ અને ખાતર મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળવિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ?

ભરૂચ
અમદાવાદ
ખેડા
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાયબર સુરક્ષા અભ્યાસ ‘સિનર્જી’નું આયોજન કઈ સંસ્થાએ કર્યું હતું ?

CERT-In
C-DAC
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP