કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન મેધા ચક્ર' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ?

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
એક પણ નહીં
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ?

કર્ણાટક
ગુજરાત
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ?

ઈઝરાયેલ
અમેરિકા
રશિયા
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ભારત સરકાર અને તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવાશે ?

13 સપ્ટેમ્બર
17 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
11 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP