કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. એક પણ નહીં આપેલ બંને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે મનાવાય છે. વિશ્વ શિક્ષક દિવસ 2022ની થીમ 'ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એજ્યુકેશન બિગીન્સ વિથ ટીચર્સ' છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાને ક્યા રાજ્યમાં વીડિયો કોન્ફરન્સિંગમાં માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ્ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું ? ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેતન મિસ્ત્રીને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? પત્રકારત્વ સાહિત્ય કલા વિજ્ઞાન પત્રકારત્વ સાહિત્ય કલા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? જર્મની ફ્રાન્સ અમેરિકા સ્વીડન જર્મની ફ્રાન્સ અમેરિકા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PowerEX નામક સાયબર સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? એક પણ નહીં CERT-In આપેલ બંને Power-CSRITs એક પણ નહીં CERT-In આપેલ બંને Power-CSRITs ANSWER DOWNLOAD GUJARATI MCQ APP