કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
ISAની 5મી બેઠકમાં ‘સોલર ફેસિલિટી’ને મંજૂરી આપવામાં આવી.
આપેલ બંને
સોલર ફેસિલિટીના બે ઘટકો છે - સોલર પેમેન્ટ ગેરેન્ટી ફંડ અને સોલર ઈન્સ્યોરન્સ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ?

આશા પારેખ
જયા બચ્ચન
હેમા માલિની
માધુરી દિક્ષિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ?

કે.એન. જોસેફ
એસ.કે.કૌલ
ડિ.વાય.ચંદ્રચૂડ
એસ.અબ્દુલ નઝીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ?

કે.બેરી શાર્પલેસ
આપેલ તમામ
કેરોલિન આર. બર્ટોજી
મોર્ટન મેલ્ડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP