સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી નથી ? કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ સ્ટાર્ચ પાણી કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશ સ્ટાર્ચ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકોના હાડકાને નબળા પાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? ફેરસ કોપર નિકલ કોબાલ્ટ ફેરસ કોપર નિકલ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક તબીબી વિજ્ઞાનમાં નોંધપાત્ર ગણી શકાય તેવી નીચેની ઘટનાઓમાંથી સૌપ્રથમ ઘટના કઇ બનેલી ? હૃદય પ્રત્યારોપણ ટેસ્ટ ટ્યુબ બેબી પ્લાસ્ટિક બાયપાસ સર્જરી હૃદય પ્રત્યારોપણ ટેસ્ટ ટ્યુબ બેબી પ્લાસ્ટિક બાયપાસ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ? 95%, 4% 94%, 3% 97%, 2% 93%, 2% 95%, 4% 94%, 3% 97%, 2% 93%, 2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? ફોટોસ્ફિયર સૂર્યકલંકો ક્રોમોસ્ફિયર કોરોના ફોટોસ્ફિયર સૂર્યકલંકો ક્રોમોસ્ફિયર કોરોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP