ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? અક્ષરમેળ માત્રામેળ સંખ્યામેળ એક પણ નહીં અક્ષરમેળ માત્રામેળ સંખ્યામેળ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? ઉપર ઊંચા પર્વત હવા ઉપર ઊંચા પર્વત હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વાલુકા કવિતા વિપિન પ્રથમી વાલુકા કવિતા વિપિન પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે ? મિજલસ મિલ્કત ગુલમહોર તિલાંજલિ મિજલસ મિલ્કત ગુલમહોર તિલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કમાન ભોગળ ભોગર દંડો કમાન ભોગળ ભોગર દંડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP