કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શંકર ચૌધરી
જેઠાભાઈ ભરવાડ
ડૉ.નીમાબેન આચાર્ય
જીજ્ઞેશ મેવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નવા મહેસૂલ સચિવ (Revenue Secretary) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

દેવેન્દ્ર ઝા
સંજય મલ્હોત્રા
સંજીવકુમાર
રાજપાલ રાજપુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ?

ઈન્દોર
મુંબઈ
બેંગલુરુ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP