કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મિઝોરમ આસામ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હેલ્થ કવરેજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક અનોખી પહેલ 'પ્લાસ્ટિક લાઓ, માસ્ક લે જાઓ' શરૂ કરવામાં આવી ? દેહરાદૂન ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ દેહરાદૂન ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1920 1921 1950 1947 1920 1921 1950 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી નરસિંહમ કમિટી કસ્તૂરીરંગન કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી નરસિંહમ કમિટી કસ્તૂરીરંગન કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP