વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનાં પી.એસ.એલ.વી.ની 39મી ઉંડાણમાં (PSLV-C37) ભારતનાં બે નેનો ઉપગ્રહની સાથેનાં અન્ય 101 સહયાત્રી ઉપગ્રહ કયા કયા દેશના હતા ? યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. યુ.એ.ઈ., યુ.એસ.એ, જાપાન, ફ્રાન્સ, યુ.કે., ઇજિપ્ત ઈઝરાઈલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ, યુ.એસ.એ, જાપાન, ફ્રાંસ કાઝાકિસ્તાન, ઈઝરાયેલ, નેધરલેન્ડ, સ્વીટઝલેન્ડ, યુ.એ.ઇ, યુ.એસ.એ સ્વીટઝલેન્ડ, યુ.એ.ઈ., યુ.એસ.એ., જાપાન, ફ્રાંસ, યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી 1gbps(1 giga bytes per second) ની ગતિની સગવડ આપવામાં આવનાર છે ? મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ કલકત્તા મુંબઈ ચેન્નઈ હૈદરાબાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પૃથ્વીના આયનોસ્ફીયરમાં રહેલા ઈલેક્ટ્રોનની ગણતરી કરવા માટે ___ ઉપગ્રહ સ્થાપીત કરાયો છે ? સ્વયં હેમસેટ પિસૈટ પ્રથમ સ્વયં હેમસેટ પિસૈટ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ? ગ્રેટર નોઈડાથી આગરા મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ગ્રેટર નોઈડાથી આગરા મેરઠથી આગરા વારાણસીથી આગરા કાનપુરથી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ખંડેરી વિશે ખરાં વિધાનો ચકાસો. તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તે કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. તે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી (IITM)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? ચેન્નાઈ નવી દિલ્હી પુના બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી પુના બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP