કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં બોમ્બ સાયક્લોને તબાહી મચાવી છે ? અમેરિકા આપેલ બંને એક પણ નહીં કેનેડા અમેરિકા આપેલ બંને એક પણ નહીં કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNESCO UNDP WHO WMO UNESCO UNDP WHO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) National Mobile Monitoring System (NMMS) ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ મનોજ મિશ્રા પંકજ પટેલ રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ મનોજ મિશ્રા પંકજ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP