કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ક્યા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા ? માલી નેપાળ ઓમાન નોર્વે માલી નેપાળ ઓમાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશે ચંદ્ર પર ન્યૂક્લિયર રિએકટર સ્થાપવાની યોજના બનાવી ? જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના નાણાં મંત્રી તરીકે કોણે શપથ લીધા ? કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપુત કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ બળવંતસિંહ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં સફાઈ કર્મચારી આયોગ બનાવવા માટેની મંજૂરી મળી ? અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ગોવા અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે IIT ગુવાહાટી IIT કાનપુર IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP