કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ?

દિલ્હી
બેંગલુરુ
અમદાવાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ?

INS ચેન્નાઈ
INS ઐરાવત
INS શક્તિ
INS સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા વર્ષમાં પ્રથમવાર આઇપીએલનું આયોજન ભારત બહાર કરવામાં આવ્યું હતું ?

વર્ષ -2010 (યુએઈ)
વર્ષ -2017 (ઓસ્ટ્રેલિયા)
વર્ષ -2012 (ઇંગ્લેન્ડ)
વર્ષ -2009(દક્ષિણ આફ્રિકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP