કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? IMF વર્લ્ડ બેંક UNDP ADB IMF વર્લ્ડ બેંક UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેટા ગોપનીયતા દિવસ (Data Privacy Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 27 જાન્યુઆરી 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? ચીન સિંગાપુર ભારત જાપાન ચીન સિંગાપુર ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર નવી દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? દ.કોરિયા અમેરિકા જાપાન ભારત દ.કોરિયા અમેરિકા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP