કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઝટપટ પ્રોસેસિંગ' પહેલ કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ? આવકવેરા વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ GST કાઉન્સિલ આવકવેરા વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ GST કાઉન્સિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ડેલ્ટા વાવાઝોડું ત્રાટક્યું હતું ? બ્રિટન મેક્સિકો મોરેશિયસ જાપાન બ્રિટન મેક્સિકો મોરેશિયસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ અગ્રણી તકનિકી સંસ્થાની ટીમે મુખ્ય ભારતીય ભાષાઓને વ્યક્ત કરી શકે તેવી ભારતીય લિપિ તૈયાર કરી ? IIT ખડગપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એકટ- 2020' અંતર્ગત મળતી ફરિયાદોની ચકાસણી માટે કોની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે ? જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા લૉન્ચ કરાયેલ અર્થશોટ પુરસ્કાર આગામી 10 વર્ષ માટે દર વર્ષે કેટલી શ્રેણીમાં આપવામાં આવશે ? 3 5 2 10 3 5 2 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP