કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે પ્રજ્જવલા ચેલેન્જ લૉન્ચ કરી ? શિક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15 જાન્યુઆરી, 2023ના રોજ ભારતીય હવામાન વિભાગનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 148મો 141મો 150મો 145મો 148મો 141મો 150મો 145મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ? જાપાન ઓસ્ટ્રિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન ઓસ્ટ્રિયા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. એક પણ નહીં ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? NITI આયોગ SEBI CII DPIIT NITI આયોગ SEBI CII DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP