કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થાએ સોવેરીન ગ્રીન બોન્ડ જારી કરવા માટે સૂચક કેલેન્ડરની જાહેરાત કરી ? NSE નીતિ આયોગ SEBI RBI NSE નીતિ આયોગ SEBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 દેશોની પ્રથમ શૈક્ષણિક ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? ચેન્નાઈ જયપુર અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ જયપુર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ? કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ રાજસ્થાન કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા રાજસ્થાન આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP