ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

પ્રફુલ્લ રાવલ
ચંદ્રકાન્ત ટોપીવાળા
કુમારપાળ દેસાઈ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બિયોન્ડ ધ લાસ્ટ બ્લુ માઉન્ટેન : એ લાઈફ ઓફ જે. આર. ડી તાતા" પુસ્તકના લેખક કોણ છે ?

સી એસ લક્ષ્મી
આર એમ લાલા
ગીતા સુબ્રમણ્યમ
એલેના ફેરાન્તે

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો.

તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.
તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

સીતરામ મહારાજ
પંડિત સુખલાલજી
રેમશ ઓઝા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

લલિત નિબંધકાર
સવાઈ ગુજરાતી
સવાયા સર્જક
મરાઠી સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP