ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક મનોજ ખંડેરિયાનું નથી ? હસ્તપ્રત અચાનક ઘર સામે સરોવર અટકળ હસ્તપ્રત અચાનક ઘર સામે સરોવર અટકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાજ્યા મહે વરસે નહિ’ - કાવ્ય પંક્તિ કોની છે ? દાસીજીવણ ભાલણ શામળ અખો દાસીજીવણ ભાલણ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા ઝવેરચંદ મેઘાણી નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન’ - કોની રચના છે ? વલ્લભ મેવાડો શામળ ભોજો ભગત ધીરો ભગત વલ્લભ મેવાડો શામળ ભોજો ભગત ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કાર્બોટ ગિજુભાઈ બધેકા રુડયાર્ડ કિપ્લિંગ મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા જયંત ખત્રી કનૈયાલાલ મુનશી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP