ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ઈશ્વર પેટલીકર
જ્યંતી દલાલ
હરજી લવજી દામાણી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી
કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ
દયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP