ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? કારણે છતાં એટલે વડે કારણે છતાં એટલે વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. ખોલકું ઝોકડું ડોબરું પોલકું ખોલકું ઝોકડું ડોબરું પોલકું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડને ટેર - તરબૂચ ભાવે. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેર - તરબૂચ ભાવે. રક્ષક જ ભક્ષક બને. વાડ વગર વેલો ના ચડે. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રાધા કહે, ‘કાના પેલી સાથે ન બોલતો'. રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનું સર્વનામ છે ? પુરુષવાચક એક પણ નહીં દર્શકવાચક વ્યક્તિવાચક પુરુષવાચક એક પણ નહીં દર્શકવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. ગુણવાચક સંબંધવાચક દર્શકવાચક જથ્થાવાચક ગુણવાચક સંબંધવાચક દર્શકવાચક જથ્થાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ? સાત છ ત્રણ ચાર સાત છ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP