Talati Practice MCQ Part - 9 નેશનલ હાઈવે ૫૨ કિલોમીટર દર્શાવવા માટે માઈલસ્ટોનનો કલર ___ અને સ્ટેટ હાઈવે પર કિલોમીટ૨ દર્શાવવા અને માઈલસ્ટોનનો કલર ___ હોય છે. પીળો અને લાલ પીળો અને લીલો લીલો અને પીળો લીલો અને વાદળી પીળો અને લાલ પીળો અને લીલો લીલો અને પીળો લીલો અને વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ? એનોફીલીસ માદા ક્યુલેક્ષ માદા ક્યુલેક્ષ નર એનોફીલીસ નર એનોફીલીસ માદા ક્યુલેક્ષ માદા ક્યુલેક્ષ નર એનોફીલીસ નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 She is a student. This is ___ school. his her our my his her our my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ? 2 જી ઓકટોબર 12 ઓકટોબર 10 ઓકટોબર 14 ઓકટોબર 2 જી ઓકટોબર 12 ઓકટોબર 10 ઓકટોબર 14 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય. 1/2 કામ/કલાક 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/4 કામ/કલાક 1/2 કામ/કલાક 1/3 કામ/કલાક 5/6 કામ/મિનિટ 1/4 કામ/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ? ક્ષેત્રી દારા કલત્ર તિયા ક્ષેત્રી દારા કલત્ર તિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP