Talati Practice MCQ Part - 9 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા અખબારની શરૂઆત કરી હતી ? ઈન્ડિયન ઓપિનીયન ઈન્ડિયા ટાઈમ્સ યંગ ઈન્ડિયા બ્રાઈટઈન્ડિયા ઈન્ડિયન ઓપિનીયન ઈન્ડિયા ટાઈમ્સ યંગ ઈન્ડિયા બ્રાઈટઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ? જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ + દેષ ની: + દોષ નિ: + દોષ નિર + દોષ નિ + દેષ ની: + દોષ નિ: + દોષ નિર + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? તાનારીરી પંડિત ઓમકારનાથ પંડિત જસરાજજી બૈજુ બાવરા તાનારીરી પંડિત ઓમકારનાથ પંડિત જસરાજજી બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ? ગોધરા મોઢેરા ખંભાત સોમનાથ ગોધરા મોઢેરા ખંભાત સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ? 52 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. 52 કિ.ગ્રા. 48 કિ.ગ્રા. 50 કિ.ગ્રા. 45 કિ.ગ્રા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP