Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

મદીના
જેરૂસલેમ
મક્કા
જકાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વસિષ્ઠ
વાલ્મીકિ
માતંગ
વિશ્વામિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વાગડ' તરીકે ઓળખાતો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ?

કચ્છ
અમદાવાદ
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ?

નટવરલાલ શાહ
બરજોરજી પારડીવાલા
કુંદનલાલ ધોળકિયા
વિઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP