Talati Practice MCQ Part - 9
મૂળ રંગો ક્યા કહેવાય છે ?

લાલ-પીળો-વાદળી
લાલ-લીલો-વાદળી
લીલો-પીળો-નારંગી
રીંગણી-લીલો-પીળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ?

ગીરનાર પર્વત
કાળો ડુંગર
સાપુતારા પર્વત
ચોટીલા ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

પાનખર જંગલ
વીડી
કાંટાળા જાતનું જંગલ
ચેર જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

વિધ્યાચળ
સહ્યાદ્રી
અરવલ્લી
સાતપુડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP