ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ?

વિકારી પ્રયોગ
કાકુ પ્રયોગ
કેવળ પ્રયોગ
ભાવે પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

પડતી આવવી
સમજી ન શકાય તેવી વાત
તંગી હોવી
વગર મહેનતે વિધ્ન ટાળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો.

વાડ જ ચીભડાં ખાઈ જાય.
વાડને ટેર - તરબૂચ ભાવે.
રક્ષક જ ભક્ષક બને.
વાડ વગર વેલો ના ચડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP