નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પત૨ કિંમત રૂા. ___ હોવી જોઈએ. 10 440 360 40 10 440 360 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 787.5 750 612.5 800 787.5 750 612.5 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 10 12.5 8 15 10 12.5 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ ખરાજાત વેચાણ કિંમત ખોટ મૂળ કિંમત ખરાજાત વેચાણ કિંમત ખોટ મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પુસ્તકોની મૂ.કિ.માં 9 પુસ્તકો વેચતાં કેટલાં ટકા ખોટ થાય ? 1% 12.5% 10% 12⅑% 1% 12.5% 10% 12⅑% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયા બૂટ ઉપર 4 ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર 10 ટકા વેચાણવેરા લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે ? 434.40 424.60 430.40 422.40 434.40 424.60 430.40 422.40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = ડિસ્કાઉન્ટ પછીની કિંમત + વેચાણ વેરો = (400-400(4/100)) + (384 × 10/100) = (400-16) + 38.4 = 384 + 38.4 = 422.4 રૂ.