કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. વર્લ્ડ બેંકના આગામી અધ્યક્ષ તરીકે અજય બંગાની નિમણૂક કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં તાજેતરમાં ડેવિડ માલપાસે વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (World Wetlands Day) ક્યારે મનાવાય છે ? 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ યાયા ત્સો સરોવરને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ અરુણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? જર્મની ચેક રિપબ્લિક નોર્વે ક્રોએશિયા જર્મની ચેક રિપબ્લિક નોર્વે ક્રોએશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની પ્રથમ કૃષિ પ્રતિનિધિ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? કોચીન ઈન્દોર વિશાખાપટ્ટનમ રાંચી કોચીન ઈન્દોર વિશાખાપટ્ટનમ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 10,000 નવા MSMEs રજિસ્ટર્ડ કરનારો પ્રથમ જિલ્લો ક્યો છે ? કોચીન વિશાખાપટ્ટનમ એર્નાકુલમ મૈસુર કોચીન વિશાખાપટ્ટનમ એર્નાકુલમ મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP