કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ?

મિઝોરમ
ઉત્તર પ્રદેશ
ઓડિશા
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં GenNext આંત્રપ્રિન્યોર એવોર્ડ કોણે જીત્યો ?

અદાર પુનાવાલા
આદિત્ય ઠાકરે
અભય સોઈ
ઈશા અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP