કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં નેશનલ સાયન્સ સેન્ટર ઈનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ?

મુંબઈ
બેંગલુરુ
જયપુર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.એસ.સુબ્રમણ્યમ
પી.એસ. મિશ્રા
આર.કે.ઉપાધ્યાય
એસ.એસ.દુબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ?

સુરેખા યાદવ
કિરણ યાદવ
પ્રતિ મિશ્રા
શીખા મલ્હોત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP