કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ONGC BEL BHEL HAL ONGC BEL BHEL HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 24 માર્ચ 21 માર્ચ 23 માર્ચ 22 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા હેઠળ B20 બેઠકનું આયોજન કરાયુ હતું ? કેરળ ઓડિશા સિક્કિમ રાજસ્થાન કેરળ ઓડિશા સિક્કિમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કતારના દોહામાં આયોજિત એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? ગીત સેઠી સૌરવ કોઠારી આદિત્ય મેહતા પંકજ અડવાણી ગીત સેઠી સૌરવ કોઠારી આદિત્ય મેહતા પંકજ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2023 સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાશે ? બેંગલુરુ ચેન્નાઈ કોલકાતા અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં G20 ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું ? જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP