કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? BEL BDL HAL L&T BEL BDL HAL L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાયબર સુરક્ષિત ભારત ક્યા મંત્રાલયની પહેલ છે ? એકપણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય એકપણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) DRDO ઈન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના ક્યા કરાઈ ? IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT રુડકી IIT કાનપુર IIT મદ્રાસ IIT હૈદરાબાદ IIT રુડકી IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ફૂડ કોન્કલેવ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઈ IITએ ઓછા ખર્ચે કેમેરા સેટઅપ વિકસાવવા માટે NASA સાથે સહયોગ કર્યો ? IIT દિલ્હી IIT ઈન્દોર IIT રુડકી IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT ઈન્દોર IIT રુડકી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઝાકિસ્તાનના અસ્તાનામાં આયોજિત 2023 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતની કઈ ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો ? કવિતા દેવી અંતિમ પંઘાલ નેહા રાઠી પૂજા ગેહલોત કવિતા દેવી અંતિમ પંઘાલ નેહા રાઠી પૂજા ગેહલોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP