કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ફૂડ કોન્કલેવ 2023નું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે નવો જાસૂસી ઉપગ્રહ ઓફેક-13 કક્ષામાં સ્થાપિત કર્યો ? ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ બેંક દ્વારા જારી લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઈન્ડેક્સમાં ભારતે કેટલામો રેન્ક મેળવ્યો ? 38મો 51મો 26મો 42મો 38મો 51મો 26મો 42મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક પ.બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP