ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ?

ચક્રીય બેરોજગારી
છુપી બેરોજગારી
માળખાકીય બેરોજગારી
ઘર્ષણ યુક્ત બેરોજગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP