કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્રસિંહે સંભવિત યુવા સ્ટાર્ટઅપની ઓળખ કરવા માટે ક્યું પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં યુથ પોર્ટલ સ્ટાર્ટ પોર્ટલ યુવા પોર્ટલ એક પણ નહીં યુથ પોર્ટલ સ્ટાર્ટ પોર્ટલ યુવા પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન વચ્ચે થયેલા MoU મુજબ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં વિકસાવવામાં આવશે ? પુણે ભોપાલ જોધપુર જયપુર પુણે ભોપાલ જોધપુર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 13 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)- ઈન્ડિયા એવિએશન સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બાલિકાતન અભ્યાસ ક્યા બે દેશો વચ્ચે આયોજિત થાય છે ? અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા અમેરિકા અને પાકિસ્તાન અમેરિકા અને ફિલિપાઈન્સ ચીન અને પાકિસ્તાન ચીન અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘ઓઈલ જેટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો હતો ? ઝારખંડ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ઝારખંડ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP