કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? નીરજ ચિકારા અમન સહરાવત નિશા દહિયા અંતિમ પંઘાલ નીરજ ચિકારા અમન સહરાવત નિશા દહિયા અંતિમ પંઘાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ? યુક્રેન ફ્રાન્સ બ્રિટન રશિયા યુક્રેન ફ્રાન્સ બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની સંસ્થાએ પ્રદૂષણ ટ્રેક કરવા માટે ટ્રોપોસ્ફેરિક એમિશન્સ મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે ? ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પણજી (ગોવા) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) પણજી (ગોવા) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સંમેલન (Global Buddhist Conference)ની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન જાપાન દ.કોરિયા ભારત ચીન જાપાન દ.કોરિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 11 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ 12 એપ્રિલ 11 એપ્રિલ 13 એપ્રિલ 14 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP