કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (IYM) તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપેલ તમામ ભારત સરકારે નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)ના સહયોગથી પહેલું મિલેટ્સ એક્સપીરિયન્સ સેન્ટર (MEC) શરૂ કર્યું છે. જાડા અનાજ (મિલેટ)ને કેન્દ્રીય બજેટ 2023-24માં ‘શ્રી અન્ન’ નામ આપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? લંડન પેરિસ જીનિવા ન્યૂયોર્ક લંડન પેરિસ જીનિવા ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ સ્ટેટ રોબોટિક્સ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 27 મે 22 મે 20 મે 23 મે 27 મે 22 મે 20 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ GBU-57 નામનો શક્તિશાળી બોમ્બ ક્યા દેશનો છે ? ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ચીન અમેરિકા ઉ.કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલયનું નિર્માણ ક્યા કરવામાં આવશે ? ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP