કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની પ્રથમ અન્ડરસી ટ્વિન ટનલ ક્યાં શરૂ કરવામાં આવશે ? કોલકાતા મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ કોલકાતા મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર અને વાણિજ્યને સુગમ બનાવવા માટે ડૉકી લેન્ડ પોર્ટ (Dawki Land Port)નું ઉદ્ઘાટન કરાયું ? મેઘાલય મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય મિઝોરમ ત્રિપુરા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2008 વર્ષ 2010 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2010 વર્ષ 2000 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) SCO સ્ટાર્ટઅપ ફોરમ 2023નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાધા તિવારી દેવ પાટીલ મનોજ સોની અનુરાધાસિંહ રાધા તિવારી દેવ પાટીલ મનોજ સોની અનુરાધાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP