કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 8 મે 4 મે 1 મે 10 મે 8 મે 4 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અનુરાધાસિંહ મનોજ સોની દેવ પાટીલ રાધા તિવારી અનુરાધાસિંહ મનોજ સોની દેવ પાટીલ રાધા તિવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? ચાડ ગ્વાટેમાલા ગેબોન અંગોલા ચાડ ગ્વાટેમાલા ગેબોન અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે લર્નીંગ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ SAKSHAM (Stimulating Advanced Knowledge for Sustainable Health Management) લૉન્ચ કરી ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP