કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 20 એપ્રિલ 10 મે 30 એપ્રિલ 6 મે 20 એપ્રિલ 10 મે 30 એપ્રિલ 6 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ચાલવાનો અધિકાર (Right to walk) લાગુ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઉત્તરાખંડ રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ઉત્તરાખંડ રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા શહેરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપ લોકનું નિર્માણ કરાશે ? જયપુર મુંબઈ ભોપાલ ઈન્દોર જયપુર મુંબઈ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? સિંગાપુર ક્યુબા પોર્ટુગલ ફ્રાન્સ સિંગાપુર ક્યુબા પોર્ટુગલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 12 મે 2 મે 11 મે 10 મે 12 મે 2 મે 11 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP