કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મૈતેઈ સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મિઝોરમ મણિપુર રાજસ્થાન ઝારખંડ મિઝોરમ મણિપુર રાજસ્થાન ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 3 મે 5 મે 2 મે 8 મે 3 મે 5 મે 2 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? શ્રીલંકા નેપાળ ભૂટાન ભારત શ્રીલંકા નેપાળ ભૂટાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય એમ.એસ. ધોની શુભમન ગિલ ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય એમ.એસ. ધોની શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) છઠ્ઠા હિન્દ મહાસાગર સંમેલન (IOC)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP