કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘બુદ્ધમ શરણમ ગચ્છામી' એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ભોપાલ અમદાવાદ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ? એક પણ નહીં આપેલ બંને DRDO L&T એક પણ નહીં આપેલ બંને DRDO L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? નીતિ આયોગ AIIMS IIT બોમ્બે ICMR નીતિ આયોગ AIIMS IIT બોમ્બે ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ખેડૂતોને ઋણ સહાયતા પ્રદાન કરવાના હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2012 2005 2001 1998 2012 2005 2001 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP