કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નવેગાંવ નાગજીરા ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા યુરોપિયન યુનિયન ઑસ્ટ્રેલિયા G20 અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 2 મે 1 મે 29 એપ્રિલ 30 એપ્રિલ 2 મે 1 મે 29 એપ્રિલ 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરની પ્રથમ અને ભારતની 18મી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યની ગજરાજ કોર્પ્સે ક્યા રાજ્યમાં સંયુક્ત પૂર રાહત કવાયત ‘જલરાહત’ હાથ ધરી હતી ? કેરળ સિક્કિમ આસામ ગોવા કેરળ સિક્કિમ આસામ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP