કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં નવી ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરાશે ?

કાનપુર
લખનૌ
ગાઝિયાબાદ
વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના 15 વર્ષીય ચેસ પ્લેયર વુપ્પલા પ્રણીત ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યા ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP