ફૂલફોર્મ્સ (Full Forms)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અન્વયે નાબાર્ડનું ભંડોળ વધારીને રૂ.41,000 કરોડ કરવામાં આવ્યું. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ જણાવો.

National Bank for Agricultural and Rural Development
National Bank of Agriculture and Rural Development
National Bank for Agriculture and Rural Development
Nationalized Bank for Agricultural and Rural Development

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
જાતીય સતામણીને રોકવા ભારત સરકારે બનાવેલ 'પોકસો' એકટનું પૂરું નામ જણાવો.

The Protection of Children's Sexual Offences Act
The Protection Of Children From Sexual Offences Act
The Protection Of Children For Sexual Offences Act
The Protection for Children's Sexual Offences Act

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
તબીબી ક્ષેત્રે મળતી MBBS ડીગ્રીનું પૂરું નામ જણાવો.

Bachelor of Medical and Bachelor of Surgery
Bachelor of Medical ad Bechelor of Surgeon
Bachelor of Medicine and Bachelor of Surgeon
Bachelor of Medicine and Bachelor of Surgery

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
CCC નું આખું નામ શું છે ?

કોર્ષ ઓનકોમ્પ્યુટર કોન્સેપ્ટ
કોમ્પ્યુટર કોમ્પેક્ટ કોર્ષ
કોમ્પ્યુટર કન્વર્ઝન કોર્ષ
કોમ્પ્યુટર ક્રિટીકલ કોર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP