કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી આંદોલનને પ્રોત્સાહન આપવા માટે ક્યા શહેરમાંથી ડિજિટલ પોર્ટલ લૉન્ચ કર્યું ?

નાગપુર
પુણે
અમરાવતી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ?

વિશ્વેસ પંત
રાકેશ જયદત્ત
અમૃત માથુર
વિકાસ માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ?

રાહુલ દ્રવિડ
એમ.એસ.ધોની
સચિન તેંડુલકર
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP