કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન વિધાનો પસંદ કરો. આપેલ બંને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રોજેક્ટ ટાઈગર ડિવિઝન અને પ્રોજેક્ટ એલિફન્ટ ડિવિજનને વિલય કર્યાં. તેનું નવું નામ પ્રોજેક્ટ ટાઈગર એન્ડ એલિફન્ટ (PT&E) આપવામાં આવ્યું છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડુરંડ કપ કઈ રમત સાથે સંબંધિત છે ? ફૂટબૉલ કબડ્ડી ક્રિકેટ હોકી ફૂટબૉલ કબડ્ડી ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? કોલકાતા અમદાવાદ બેંગલુરુ દિલ્હી કોલકાતા અમદાવાદ બેંગલુરુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જળ સપ્તાહ (World Water week) ક્યારે મનાવાય છે ? 22થી 26 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ 22થી 26 ઑગસ્ટ 20થી 24 ઑગસ્ટ 25થી 30 ઑગસ્ટ 21થી 25 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજના શરૂ કરી ? રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ પ.બંગાળ રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ? પટિયાલા (પંજાબ) ભાયખલા (મહારાષ્ટ્ર) ગુવાહાટી (આસામ) અમદાવાદ (ગુજરાત) પટિયાલા (પંજાબ) ભાયખલા (મહારાષ્ટ્ર) ગુવાહાટી (આસામ) અમદાવાદ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP