કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ? ભરૂચ પાલિતાના સિદ્ધપુર જેપુરા ભરૂચ પાલિતાના સિદ્ધપુર જેપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ડેઝર્ટિફિકેશન સામે લડવા પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? સાઉદી અરેબિયા જોર્ડન ભારત કતાર સાઉદી અરેબિયા જોર્ડન ભારત કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) હાથની કુંડ બેરેજ ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર ઉઈ રાજસ્થાન દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર ઉઈ રાજસ્થાન દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય/ સંસ્થાએ ‘State of Elementary Education in Rural India' રિપોર્ટ જારી કર્યો ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) સમિટનું આયોજન ક્યા કરાયું ? ચેન્નઈ અમદાવાદ કોચીન બેંગલુરુ ચેન્નઈ અમદાવાદ કોચીન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ફિસ્કલ હેલ્થ રિપોર્ટમાં ક્યું રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે ? કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP